યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા.12-10-2005 તા.5-12-2005 તા.10-12-2005 તા.14-11-2005 તા.12-10-2005 તા.5-12-2005 તા.10-12-2005 તા.14-11-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મિશન "શક્તિ" શો હેતુ ધરાવે છે ? આપેલ પૈકી એક પણ નહીં દેશની સેનાના આધુનિકરણ માટેનો માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો આપેલ પૈકી એક પણ નહીં દેશની સેનાના આધુનિકરણ માટેનો માતા કિશોરીઓને આર્યન ફોલિક એસિડની ગોળી અને પોષણયુક્ત ખોરાક પૂરા પાડવાનો દેશની સંસ્કૃતિક વિરાસતોનું જતન કરવા માટેનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ગોદામ બનાવવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ગોદામ બનાવવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સંકલિત બાળ વિકાસ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને કયા રોગ વિરોધી રસી અપાય છે ? યેલો ફીવર હિપેટાઈટીસ ટીટનેસ મેનીનજાઈટીસ યેલો ફીવર હિપેટાઈટીસ ટીટનેસ મેનીનજાઈટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના કઇ છે ? વીમા જીવન વિદ્યાદીપ જ્યોતિ દીપ શિક્ષણ દીપ વીમા જીવન વિદ્યાદીપ જ્યોતિ દીપ શિક્ષણ દીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મુકેલ છે ? 26 જાન્યુઆરી, 2001 24 જાન્યુઆરી, 1999 1 મે, 1998 15 ઓગષ્ટ, 1998 26 જાન્યુઆરી, 2001 24 જાન્યુઆરી, 1999 1 મે, 1998 15 ઓગષ્ટ, 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP