યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશના કયા રાજ્યમાં "કલ્પસર" યોજનાની વિચારણા ચાલે છે ? ગુજરાત પશ્ચિમ બંગાળ પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ પંજાબ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "સૌની" યોજના હેઠળ સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારમાં કેટલી લિંક પાઈપ પાણી પહોંચાડવાનું આયોજન છે ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ? ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા ટ્રેક્ટરની ખરીદીમાં સબસિડી આપવા ટપક સિંચાઇ પદ્ધતિનો વ્યાપ વધારવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા વણકરોનો હાથશાળોના આધુનિકીકરણ માટે સબસિડી આપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઇ માહિતી 'આધાર' માટે સાચી નથી ? એ સ્વૈચ્છિક છે એ પ્રત્યેક ભારતીય માટેની વિશિષ્ટ ઓળખ છે એમાં 12 આંકડાનો અંક આપવામાં આવે છે. એ ફક્ત પુખ્તવયના માટે છે એ સ્વૈચ્છિક છે એ પ્રત્યેક ભારતીય માટેની વિશિષ્ટ ઓળખ છે એમાં 12 આંકડાનો અંક આપવામાં આવે છે. એ ફક્ત પુખ્તવયના માટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારે નાગરીકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ? એકપણ નહીં નિર્મલ ગ્રામ ઈ-ગ્રામ સ્વાગત એકપણ નહીં નિર્મલ ગ્રામ ઈ-ગ્રામ સ્વાગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઉજ્જ્વલા યોજનાનો હેતુ શું છે ? બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. બીપીએલ પરિવારોને મફતમાં વીમાનું રક્ષણ આપવું બીપીએલ પરિવારોને એલપીજી કનેક્શન આપવું. શાળાઓના પ્રવેશદરમાં વધારો કરવો. મફતમાં LED બલ્બોનું વિતરણ કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP