યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'સૌની' યોજનાનું પૂરું નામ શું છે ?

સૌરાષ્ટ્ર નર્મદા અપલિફ્ટ ઈરિગેશન યોજના
સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના
સૌરાષ્ટ્ર નહેર અપલિફટ ઈરિગેશન યોજના
સૌરાષ્ટ્ર નહેર અવતરણ ઈરિગેશન યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઈન્દિરા આવાસ યોજના અંતર્ગત કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી કેટલી સહાય મળશે ?

90:10 મુજબ
75:25 મુજબ
60:40 મુજબ
100% કેન્દ્ર પ્રાયોજિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ઊર્જા મંત્રાલય પ્રમાણે કોઈ ગામનું વીજળીકરણ થયેલું છે એમ ત્યારે કહી શકાય કે જ્યારે ગામના કુલ રહેઠાણોના ___% રહેઠાણોનું વીજળીકરણ થયેલું હોય.

20%
30%
10%
25%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ?

છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.
છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ફૂલમણિ દાસીનો કિસ્સો નીચેના પૈકી શેની સાથે સંકળાયેલો છે ?

વિધવા વિવાહ પ્રતિબંધ
વિધવા લગ્ન
સતીપતી પ્રથા
બાળ લગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP