યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે ? તા.10-12-2016 તા.16-12-2016 તા.17-12-2016 તા.15-12-2016 તા.10-12-2016 તા.16-12-2016 તા.17-12-2016 તા.15-12-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે કરી હોસ્ટેલની યોજના શરૂ કરી છે ? એકલવ્ય હોસ્ટેલ સમરસ હોસ્ટેલ કુમાર કન્યા છાત્રાલય આપેલ પૈકી એક પણ નહીં એકલવ્ય હોસ્ટેલ સમરસ હોસ્ટેલ કુમાર કન્યા છાત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધ રિજન (SAGAR) પહેલ ક્યા વર્ષ શરૂ કરી હતી ? વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2020 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2015 વર્ષ 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ? તીર્થધામોનું જતન સામૂહિક એખલાસ ભાઈચારાની ભાવના ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ તીર્થધામોનું જતન સામૂહિક એખલાસ ભાઈચારાની ભાવના ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વિચરતિ વિમુક્ત જાતિના મેઘાવી વિદ્યાર્થીઓ માટે કઈ યોજના અમલમાં છે ? કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ ટુનિકિટ ટેલેન્ટ પૂલ યોજના પ્રી એસ.એસ.સી. શિષ્યવૃત્તિ કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ ટુનિકિટ ટેલેન્ટ પૂલ યોજના પ્રી એસ.એસ.સી. શિષ્યવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કલ્પસર યોજના શાને આધારિત છે ? મહિલા સશક્તિકરણ સોલાર પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના વિન્ડ પ્રોજેક્ટ મહિલા સશક્તિકરણ સોલાર પ્રોજેક્ટ સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના વિન્ડ પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP