યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ? રૂ. ત્રણ લાખ રૂ. પાંચ લાખ રૂ. પંદર લાખ રૂ. દસ લાખ રૂ. ત્રણ લાખ રૂ. પાંચ લાખ રૂ. પંદર લાખ રૂ. દસ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ થયેલ મુદ્રા બેંક દ્વારા પ્રારંભિક તબક્કે ત્રણ યોજનાઓ શરૂ કરેલ છે. તેના નામ નીચે મુજબ રાખેલ છે. આપેલ પૈકી એક પણ નહીં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી શિશુ, કિશોર અને તરૂણ આપેલ પૈકી એક પણ નહીં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી શિશુ, કિશોર અને તરૂણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઉડાન (UDAN) યોજનાનું પૂરું નામ જણાવો. ઉડ દેશ કા નાગરિક ઉડે દેશ કા ગરીબ નાગરિક ઉડે દેશ કા આમ નાગરિક આપેલ પૈકી એક પણ નહીં ઉડ દેશ કા નાગરિક ઉડે દેશ કા ગરીબ નાગરિક ઉડે દેશ કા આમ નાગરિક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલા અને બાળવિકાસના સંદર્ભમાં ICDS - 'સંકલિત બાળ વિકાસ યોજના' એટલે... ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડિપાર્ટમેન્ટ સ્કીમ ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ડિયન ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સ્કીમ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નવી સ્વર્ણિમ યોજના કોના માટે છે ? વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે શિક્ષિત યુવાનો ખેડૂતો માટે વિદ્યાર્થીઓના સ્કીલ ડેવલપમેન્ટ માટે ગરીબી રેખા હેઠળ જીવતા પછાત વર્ગોની મહિલા માટે શિક્ષિત યુવાનો ખેડૂતો માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ HRIDAY યોજનામાં નીચેના પૈકી ગુજરાતનું કયું શહેર પસંદ કરવામાં આવ્યું છે ? દ્વારકા સોમનાથ પાલીતાણા અંબાજી દ્વારકા સોમનાથ પાલીતાણા અંબાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP