યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગામડામાં સાર્વજનિક સુવિધાઓની સુધારણા માટે કઈ રાજ્ય સરકારે "સ્માર્ટ વિલેજ પ્રોગ્રામ" શરૂ કરેલ છે ? ઓરિસ્સા મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઓરિસ્સા મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રોજેક્ટ સનરાઈઝ" નો મુખ્ય ઉદ્દેશ શું છે ? ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ આપેલ પૈકી કોઈ નહીં આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ ઝુંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વન્યજીવન સંરક્ષણ આપેલ પૈકી કોઈ નહીં આઠ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં એઈડ્સ નિવારણ ઝુંપડપટ્ટીમાં ક્ષયરોગનું નિવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઈન ધ રિજન (SAGAR) પહેલ ક્યા વર્ષ શરૂ કરી હતી ? વર્ષ 2020 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2020 વર્ષ 2015 વર્ષ 2018 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઊર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? ઉના રાજપીપળા મોઢેરા તલોદ ઉના રાજપીપળા મોઢેરા તલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રોજેકટ સક્ષમ (Project Saksham) શાની સાથે સંકળાયેલ છે ? દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા CBSE નાં IT ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય દેશની સુરક્ષા દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા CBSE નાં IT ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય દેશની સુરક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતીનો અધિકાર અધિનિયમ કયા વર્ષથી અમલમાં આવ્યો ? 2001 2006 2005 2003 2001 2006 2005 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP