યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા બેન્કેબલ યોજના દ્વારા ગરીબી રેખા હેઠળ આવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અનુસૂચિત જાતિના વ્યક્તિઓ માટે વેપાર / ધંધા માટે મહત્તમ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ?

એક લાખ
ત્રણ લાખ
બે લાખ
પાંચ લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ?

પ્રધાનમંત્રી કૌશલ યોજના
પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના
પ્રધાનમંત્રી જન-ધન યોજના
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
2014માં આયુષ મંત્રાલય (Ministry of AYUSH)ની રચના ___ ના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન માટે થઈ હતી ?

યુનાની (Unani) અને કુદરતી ઉપચાર માત્ર
સિદ્ધ (Siddha) અને હોમિયોપેથી માત્ર
આપેલ તમામ
આયુર્વેદ અને યોગ માત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થી કોણ છે ?

આપેલ તમામ
15-44 વર્ષની વયજૂથની મહિલા
સગર્ભા અને ધાત્રી મહિલા
6 વર્ષથી નીચેના બાળકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP