યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત અને દેશના ગામડાઓના સામાજિક વિકાસ માટેની કઈ યોજનાઓ હાથ ધરવામાં આવી છે ? સામૂહિક સેવા યોજનાઓ રાજ્ય સેવા યોજનાઓ ગ્રામ્ય સેવા યોજનાઓ રાષ્ટ્રીય સેવા યોજનાઓ સામૂહિક સેવા યોજનાઓ રાજ્ય સેવા યોજનાઓ ગ્રામ્ય સેવા યોજનાઓ રાષ્ટ્રીય સેવા યોજનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સીક્યોરિટી એક્ટ, 2013 અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાને શું વિશેષ સુવિધા અપાય છે ? દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત દૂધનો લાભ દરરોજ મફત દવાનો લાભ દરરોજ મફત નાસ્તાનો લાભ દરરોજ મફત અનાજનો લાભ દરરોજ મફત દૂધનો લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશના કયા રાજ્યમાં "કલ્પસર" યોજનાની વિચારણા ચાલે છે ? ગુજરાત પશ્ચિમ બંગાળ પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ પંજાબ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ન્યુ આકાંક્ષા યોજના શું છે ? સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના સ્ત્રીઓમાં આત્મનિર્ભરતાની ભાવના જગાડવા માટેની યોજના પછાત વર્ગના સભ્યોને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું વ્યવસાયિક, ટેકનિકલ શિક્ષણ મેળવવાની લોન યોજના પછાત વર્ગના યુવાનોને સ્વ-રોજગાર ઊભો કરવા માટે ઓછા વ્યાજ દરે લોન પૂરી પાડવાની યોજના પછાત વર્ગના સભ્યો ઉદ્યોગ, સાહસ લગતી તાલીમ પુરી પાડવાની યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નામ આપવામાં આવ્યું છે ? કૃષ્ણ કુટીર યશોદા ઘર નંદઘર શિશુ કુટીર કૃષ્ણ કુટીર યશોદા ઘર નંદઘર શિશુ કુટીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હાલમાં કયા રાજ્યમાં સુરક્ષિત પીવાનું પાણી પાઈપલાઈનથી ઉપલબ્ધ કરાવવાની યોજના મિશન ભગીરથનો આરંભ કરવામાં આવ્યો હતો ? મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગાણા ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગાણા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP