યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ? રૂ. 75,000 સુધી રૂ. 26,000 સુધી રૂ. 25,000 સુધી રૂ. 20,000 સુધી રૂ. 75,000 સુધી રૂ. 26,000 સુધી રૂ. 25,000 સુધી રૂ. 20,000 સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2000-05 2002-07 1995-2000 1993-98 2000-05 2002-07 1995-2000 1993-98 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્ય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે ? રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? શિક્ષણ પૂર રાહત ગેસ સબસિડી અનાજ સબસિડી શિક્ષણ પૂર રાહત ગેસ સબસિડી અનાજ સબસિડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતમાં યોજાતા ગુણોત્સવ કાર્યક્રમ કયા ક્ષેત્રને સંબંધિત છે ? કૃષિ પર્યાવરણ વિજ્ઞાન શિક્ષણ કૃષિ પર્યાવરણ વિજ્ઞાન શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મુખ્યમંત્રી અમૃતમ યોજનાનો આરંભ ગુજરાતમાં ક્યારથી થયો ? 2000-01 2013-14 2010-11 2012-13 2000-01 2013-14 2010-11 2012-13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP