યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચત પ્રમોશન પર ભાર મૂકે છે ? રાષ્ટ્રીય મહિલા કોષ ઇન્દિરા મહિલા યોજના જવાહર રોજગાર યોજના મહિલા સમૃદ્ધિ યોજના રાષ્ટ્રીય મહિલા કોષ ઇન્દિરા મહિલા યોજના જવાહર રોજગાર યોજના મહિલા સમૃદ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો. મહાવીર જીવદયા એવોર્ડ મહાવીર સ્વામી પુરસ્કાર યોજના મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ મહાવીર એવોર્ડ મહાવીર જીવદયા એવોર્ડ મહાવીર સ્વામી પુરસ્કાર યોજના મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ મહાવીર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'મિશન મંગલમ્' / 'સખી મંડળ' નો ઉદ્દેશ શું છે ? સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. સ્ત્રીઓના મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "સૌની" યોજના હેઠળ સૌરાષ્ટ્રના અછતગ્રસ્ત વિસ્તારમાં કેટલી લિંક પાઈપ પાણી પહોંચાડવાનું આયોજન છે ? 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી ઉત્પન્ન કરવાના હેતુથી કયા વર્ષથી સંકલિત વનવિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે ? ઈ.સ. 1996-97 ઈ.સ. 1993-94 ઈ.સ. 1991-92 ઈ.સ. 1987-88 ઈ.સ. 1996-97 ઈ.સ. 1993-94 ઈ.સ. 1991-92 ઈ.સ. 1987-88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? કિશોર સગર્ભા ધાત્રીમાતા કિશોરી કિશોર સગર્ભા ધાત્રીમાતા કિશોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP