યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ___ એ બાળકો માટેની ટૂંકા ગાળાની સંભાળ રાખતી સંસ્થા છે. સ્પેશ્યલ હોમ નારી સંરક્ષણ ગૃહ બાળ સંરક્ષણ ગૃહ ફોસ્ટર હોમ સ્પેશ્યલ હોમ નારી સંરક્ષણ ગૃહ બાળ સંરક્ષણ ગૃહ ફોસ્ટર હોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દેશના કયા રાજ્યમાં "કલ્પસર" યોજનાની વિચારણા ચાલે છે ? પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ પંજાબ મધ્યપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) શાળાએ જતા બાળકોને વીમા કવચ પૂરું પાડતી ગુજરાત સરકારની યોજના કઇ છે ? શિક્ષણ દીપ વિદ્યાદીપ જ્યોતિ દીપ વીમા જીવન શિક્ષણ દીપ વિદ્યાદીપ જ્યોતિ દીપ વીમા જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશમાં તમામ ગામડામાં ગરીબી રેખા નીચે જીવતા લોકોએ પર્યાવરણ અનુકૂળ સુરક્ષિત પાકું મકાન કઈ સાલ સુધીમાં બનાવી આપવામાં આવશે તેમ દર્શાવેલ છે ? ઈ.સ. 2020 ઈ.સ. 2021 ઈ.સ. 2019 ઈ.સ. 2022 ઈ.સ. 2020 ઈ.સ. 2021 ઈ.સ. 2019 ઈ.સ. 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માનવ ગરીમા યોજનામાં સાધન સહાય / રોકડ સહાય મહત્તમ મર્યાદા કયા સુધીની છે ? રૂ. 6,000 રૂ. 20,000 રૂ. 10,000 રૂ. 3,000 રૂ. 6,000 રૂ. 20,000 રૂ. 10,000 રૂ. 3,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે ? દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દિકરીઓને કન્યાદાન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દિકરીઓને કન્યાદાન આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP