યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઘરદીવડા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ધંધા ક્ષેત્રે ક્યાં સુધીની લોન આપવામાં આવે છે ? રૂ. 7,000 રૂ. 5,000 રૂ. 15,000 રૂ. 10,000 રૂ. 7,000 રૂ. 5,000 રૂ. 15,000 રૂ. 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) JAM એટલે શું ? જનધન-આરોગ્ય-મોબાઈલ જનધન-આધાર-માતા જનધન-આધાર-મોબાઈલ જનતા-આરોગ્ય-માતા જનધન-આરોગ્ય-મોબાઈલ જનધન-આધાર-માતા જનધન-આધાર-મોબાઈલ જનતા-આરોગ્ય-માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાયો છે ? પવિત્ર ગામ તીર્થ ગામ નિર્મળ ગામ પાવન ગામ પવિત્ર ગામ તીર્થ ગામ નિર્મળ ગામ પાવન ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ICDS પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા ___ વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો. 1976-77 1975-76 1970 1978-79 1976-77 1975-76 1970 1978-79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચત પ્રમોશન પર ભાર મૂકે છે ? રાષ્ટ્રીય મહિલા કોષ મહિલા સમૃદ્ધિ યોજના ઇન્દિરા મહિલા યોજના જવાહર રોજગાર યોજના રાષ્ટ્રીય મહિલા કોષ મહિલા સમૃદ્ધિ યોજના ઇન્દિરા મહિલા યોજના જવાહર રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "સ્વચ્છ સ્વસ્થ સર્વત્ર" પ્રોગ્રામ ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP