યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સ્વયં સક્ષમ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું
સામાજિક અને શૈક્ષણિક પછાત યુવક-યુવતીઓને આર્થિક સહાય કરવી
ખેડૂતોને પ્રોત્સાહિત કરવા.
મહિલા સ્વાવલંબન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'નમામિ ગંગે' કાર્યક્રમમાં નીચેનામાંથી કઈ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
ઘાટ અને સ્મશાનોનું આધુનિકીકરણ અને પુનર્વિકાસ
ગટર વ્યવસ્થા અને શુદ્ધિકરણના માળખાનો વિકાસ, ગટરની પ્રાયોગિક પરિયોજના, ગટરને તેના માર્ગમાં વચ્ચેથી અટકાવવાની યોજના અને કચરો છુટો પાડવો.
વનીકરણ, વૃક્ષ વાવેતર, જૈવ વિવિધતાનું રક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ કયા સ્થળેથી કર્યો ?

ધાનપુર તાલુકો
ઝાલોદ તાલુકો
સંજેલી તાલુકો
ગરબાડા તાલુકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
દેશમાં જ્ઞાન ક્રાંતિ લાવવાના લક્ષ્યાંક સાથે પ્રબુદ્ધ સમાજની રચના માટે માહિતી અને સંદેશાવ્યવહાર પ્રોદ્યોગિકી (ICT) માળખું પૂરું પાડનાર ભારતમાં કઈ આઈટી (IT) પરિયોજના મુખ્ય છે ?

રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન
નેશનલ નોલેજ નેટવર્ક
નેશનલ ઇન્ફોર્મેટિક્સ નેટવર્ક
યુ.આઈ.ડી.એ.આઈ (UIDAI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ભારત સરકાર દ્વારા પ્રાયોજિત 'સૂર્યમિત્ર' કૌશલ્ય, વિકાસ કાર્યક્રમ કયા ક્ષેત્રે વ્યવસાય સાહસિકોને તાલીમ આપે છે અને સજ્જ કરે છે ?

આપેલ તમામ
સોલર ટેકનોલોજી
રણ ખેતી
સૂર્યમુખી તેલ ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP