યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આઈ.સી.ડી.એસ. યોજનાના લાભાર્થી કોણ છે ? 6 વર્ષથી નીચેના બાળકો આપેલ તમામ સગર્ભા અને ધાત્રી મહિલા 15-44 વર્ષની વયજૂથની મહિલા 6 વર્ષથી નીચેના બાળકો આપેલ તમામ સગર્ભા અને ધાત્રી મહિલા 15-44 વર્ષની વયજૂથની મહિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સામાન્ય રીતે કેટલી વસ્તીવાળા શહેરને મેગાસિટી કહેવાય ? 10-15 લાખથી વધુ વસ્તીવાળા 1 કરોડથી વધુ વસ્તીવાળા 50 લાખથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા 10-15 લાખથી વધુ વસ્તીવાળા 1 કરોડથી વધુ વસ્તીવાળા 50 લાખથી વધુ વસ્તીવાળા 10 લાખથી વધુ વસ્તીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રીની "અંત્યોદય અન્ન યોજના" હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___ કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 12 24 18 20 12 24 18 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? કન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના સમૃદ્ધિ યોજના બેટી સમૃદ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના સમૃદ્ધિ યોજના બેટી સમૃદ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ-2017નો આરંભ કયા સ્થળેથી કર્યો ? ધાનપુર તાલુકો સંજેલી તાલુકો ઝાલોદ તાલુકો ગરબાડા તાલુકો ધાનપુર તાલુકો સંજેલી તાલુકો ઝાલોદ તાલુકો ગરબાડા તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મધ્યાહન ભોજન યોજનાના (MDM) ના લાભાર્થીઓ ___ છે. 6 થી 14 વર્ષના બાળકો આપેલ પૈકી એક પણ નહીં 6 થી 11 વર્ષના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો 6 થી 14 વર્ષના બાળકો આપેલ પૈકી એક પણ નહીં 6 થી 11 વર્ષના બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 1 થી 8 ધોરણના બાળકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP