યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચુકવણી કઈ રીતે કરવામાં આવે છે ? આપેલ તમામ ડિમાન્ડ ડ્રાફ્ટથી પોસ્ટલ ઓર્ડરથી રોકડેથી આપેલ તમામ ડિમાન્ડ ડ્રાફ્ટથી પોસ્ટલ ઓર્ડરથી રોકડેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કેટલી ઉંમરની વ્યક્તિઓને લાભ મળે છે ? 18-40 18-70 18-50 18-60 18-40 18-70 18-50 18-60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મમતા કાર્ડમાં કયા લાભાર્થીની વિગતો ભરવામાં આવે છે ? સગર્ભા માતા, ધાત્રી અને નવજાત શિશુ ધાત્રી માતા ફક્ત નવજાત શિશુ સગર્ભા માતા અને નવજાત શિશુ સગર્ભા માતા, ધાત્રી અને નવજાત શિશુ ધાત્રી માતા ફક્ત નવજાત શિશુ સગર્ભા માતા અને નવજાત શિશુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા, ગુજરાતમાં કાયમી વસવાટ ધરાવતા હોય તેવા વ્યક્તિઓ પૈકી કયા વ્યક્તિઓને અશક્ત ઓળખકાર્ડ મળવાપાત્ર નથી ? શ્રવણ મંદ વ્યક્તિ અશક્ત વ્યક્તિ 35% (પાંત્રીસ ટકા) કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ દ્રષ્ટિહીન વ્યક્તિ શ્રવણ મંદ વ્યક્તિ અશક્ત વ્યક્તિ 35% (પાંત્રીસ ટકા) કે તેથી વધુ અશક્તતા ધરાવતી હોય એક હાથ અને એક પગ ન હોય તેવી વ્યક્તિ દ્રષ્ટિહીન વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત ક્યારથી કરવામાં આવી ? જાન્યુઆરી 16 જાન્યુઆરી 15 જાન્યુઆરી 14 ફેબ્રુઆરી 15 જાન્યુઆરી 16 જાન્યુઆરી 15 જાન્યુઆરી 14 ફેબ્રુઆરી 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતના યુવાનોને અંગ્રેજી બોલવાની તાલિમ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ ___ E-Bhasha SCOPE IELTS GUJCET E-Bhasha SCOPE IELTS GUJCET ANSWER DOWNLOAD GUJARATI MCQ APP