Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
આપેલ કહેવતોમાંથી જુદી પડતી કહેવત કઈ છે ?

ઢમઢોલ માંહે પોલ
ઊજળું એટલું દૂધ નહીં
અધૂરો ઘડો છલકાય
ખાલી ચણો વાગે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

'શૂન્ય' પાલનપુરી
અમૃત ઘાયલ
બાલાશંકર કંથારિયા
આદિલ 'મન્સૂરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP