યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ફૂલમણિ દાસીનો કિસ્સો નીચેના પૈકી શેની સાથે સંકળાયેલો છે ? સતીપતી પ્રથા વિધવા વિવાહ પ્રતિબંધ બાળ લગ્ન વિધવા લગ્ન સતીપતી પ્રથા વિધવા વિવાહ પ્રતિબંધ બાળ લગ્ન વિધવા લગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્ય સરકારના કયા વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી છે ? ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ટ્રાઈબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ રિસર્ચ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) AEPS એટલે ? All electronic payments Aadhaar enabled payment system All employees payments system Aadhaar enabled payment site All electronic payments Aadhaar enabled payment system All employees payments system Aadhaar enabled payment site ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ? પ્રધાનમંત્રી જન-ધન યોજના આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી કૌશલ યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના પ્રધાનમંત્રી જન-ધન યોજના આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી કૌશલ યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારની ઈ-ગવર્નન્સની કઈ પહેલ ગામડાના જમીન- દસ્તાવેજો (Land Record)ની સહેલાઇથી અને સુરક્ષિત રીતે ઉપલબ્ધી અને નિભાવવું લક્ષ્યાંક રાખે છે ? જીવસ્વાન (GSWAN) સ્વાગત (Swagat) ઈ-ધરા (E-Dhara) વિશ્વગ્રામ જીવસ્વાન (GSWAN) સ્વાગત (Swagat) ઈ-ધરા (E-Dhara) વિશ્વગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કઈ યોજનાનો ઉદ્દેશ ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારોને પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનો છે ? સરદાર પટેલ આવાસ યોજના શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના સરદાર પટેલ આવાસ યોજના શ્રી નાનજી દેશમુખ આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP