કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે સક્ષમ જાગૃતિ અભિયાન શરૂ કર્યું ? પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સ (IOSCO) ની સહાયક સભ્ય તરીકે જોડાઈ ? SEBI IFSCA IRDAI NABARD SEBI IFSCA IRDAI NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતે નેપાળને કઈ પહેલ અંતર્ગત COVID-19 વેક્સિનના 10 લાખ ડોઝ ભેટમાં આપ્યા ? નેબરહુડ ફર્સ્ટ પોલિસી વેક્સિન એલાયન્સ નેબરહુડ વેક્સિનેશન વેક્સિન મૈત્રી નેબરહુડ ફર્સ્ટ પોલિસી વેક્સિન એલાયન્સ નેબરહુડ વેક્સિનેશન વેક્સિન મૈત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ (Labour Movement Museum) ક્યા બનશે ? વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ અલપુઝા, કેરળ કન્નુર, કેરળ અર્નાકુલમ, કેરળ વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ અલપુઝા, કેરળ કન્નુર, કેરળ અર્નાકુલમ, કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ 6 લાઈટ હાઉસ પ્રોજેક્ટોની આધારશીલા મૂકી તેમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થાય છે ? ભાવનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર ભાવનગર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નેશનલ વોટર્સ ડે (રાષ્ટ્રીય મતદાતા દિવસ) ક્યારે મનાવાય છે ? 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP