યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અનુસુચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા માટે નાનો ધંધો શરૂ કરવા માટે મળતી નાણાકીય સહાય કઈ યોજના મારફતે મળે છે ? મા જશોદા યોજના ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના માનવ ગરીમા યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના મા જશોદા યોજના ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના માનવ ગરીમા યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "પ્રગતિ" (PRAGATI) (Pro-Active governance and timely implementation) અન્વયે "પ્રગતિ-દિવસ" તરીકે કયો દિવસ નિયત કરવામાં આવેલ છે ? દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો ચોથો બુધવાર દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર દરેક મહિનાનો ચોથો શુક્રવાર દરેક મહિનાનો પ્રથમ બુધવાર દરેક મહિનાનો ચોથો બુધવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? અન્નપૂર્ણા અંત્યોદય યોજના આપેલ તમામ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અન્નપૂર્ણા અંત્યોદય યોજના આપેલ તમામ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ___ એ બાળકો માટેની ટૂંકા ગાળાની સંભાળ રાખતી સંસ્થા છે. ફોસ્ટર હોમ સ્પેશ્યલ હોમ બાળ સંરક્ષણ ગૃહ નારી સંરક્ષણ ગૃહ ફોસ્ટર હોમ સ્પેશ્યલ હોમ બાળ સંરક્ષણ ગૃહ નારી સંરક્ષણ ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલાઓના માર્ગદર્શન કે મદદ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ હેલ્પલાઈન નંબર કયો છે ? 108 138 181 101 108 138 181 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરદાર આવાસ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? BPL ST APL SC BPL ST APL SC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP