યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેનામાંથી કયો કાર્યક્રમ ગ્રામીણ મહિલાઓમાં બચતના ધ્યેય સાથે કાર્યરત છે ?

જવાહર રોજગાર યોજના
રાષ્ટ્રીય મહિલા કોષ
ઈન્દિરા આવાસ યોજના
મહિલા સમૃદ્ધિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે ?

2 ઓક્ટોબર, 2001
15 ઓગષ્ટ, 2006
26 જાન્યુઆરી, 2005
11 સપ્ટેમ્બર, 2004

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
'ઉન્નત ચૂલા અભિયાન' માટે કયુ મંત્રાલય સંબંધિત છે ?

નવીન અને નવિનીકરણ ઉર્જા મંત્રાલય
વિદ્યુત મંત્રાલય
આપેલ પૈકી એકપણ નહીં
પર્યાવરણ, વન અને આબોહવાકીય ફેરફાર (Climate Change) મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી (મેળવવાના) અધિકાર, અધિનિયમ,2005 હેઠળ માહિતી માંગનાર કઈ ભાષામાં લેખિતમાં અથવા ઈલેક્ટ્રોનિક માધ્યમ મારફતે જરૂરી ફી સાથે અરજી કરવી જોઈએ ?

અંગ્રેજી
હિન્દી
જે તે વિસ્તારની રાજભાષા
અંગ્રેજી અથવા હિન્દી અથવા જે તે વિસ્તારમાં અરજી કરવામાં આવતી હોય તેની રાજયભાષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા કયું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ?

સલામત ભારત
સ્વચ્છ ભારત
બેટી વધાવો
Mygov

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP