યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને ગ્રામીણ વિસ્તારના લાભાર્થી માટે લઘુતમ વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 50,000 47,000 68,000 40,000 50,000 47,000 68,000 40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'ઈ વોલેટ' યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? આઈ.આર.સી.ટી.સી જી.સી.ઇ.આર.ટી એસ.બી.આઈ. આઈ.એફ.સી આઈ.આર.સી.ટી.સી જી.સી.ઇ.આર.ટી એસ.બી.આઈ. આઈ.એફ.સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ હેઠળ તાલુકા કક્ષાએ નીચે પૈકી કઈ સેવા / સેવાઓ સ્થળ ઉપર જ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે ? મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ આવકના દાખલા રેશન કાર્ડ આપેલ તમામ મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ આવકના દાખલા રેશન કાર્ડ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) MGNREGA યોજના હેઠળ એવા લોકો જે સક્ષમ છે અને જેને કામની જરૂર છે તેમને વર્ષમાં કેટલા દિવસો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે ? 300 દિવસ 200 દિવસ 100 દિવસ 365 દિવસ 300 દિવસ 200 દિવસ 100 દિવસ 365 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "ઉસ્તાદ યોજના" કયા હેતુથી કરવામાં આવેલી છે ? વેચાણ વ્યવસ્થા સુધારવી આપેલ તમામ હેતુઓ બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી. વેચાણ વ્યવસ્થા સુધારવી આપેલ તમામ હેતુઓ બનારસ સાડી ઉત્પાદન આર્થિક સ્થિતિ સુધારવા તાલીમ અને કાર્ય કુશળતાનું આયોજન કરીને ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ અભિયાન યોજના (RGPSA) હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારનો કેટલા ટકા હિસ્સો છે ? 50:50 90:10 75:25 60:40 50:50 90:10 75:25 60:40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP