યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તીર્થગ્રામ યોજના મુજબ કયુ ગામ તીર્થગ્રામ તરીકે જાહેર થઈ શકે ? છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા સાત વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. છેલ્લા દસ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારશ્રીના 'સ્વાવલંબન અભિયાન' અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને કયા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ગોદામ બનાવવા માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે કમ્પ્યૂટરરાઈઝડ ફર્ટિલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રિપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે ગોદામ બનાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિસાન કોલ સેન્ટર માટે નીચેના પૈકી કયા નંબર ઉપર સંપર્ક થઈ શકે છે ? 1551 5151 1515 5115 1551 5151 1515 5115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે ? તા.17-12-2016 તા.10-12-2016 તા.16-12-2016 તા.15-12-2016 તા.17-12-2016 તા.10-12-2016 તા.16-12-2016 તા.15-12-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જાહેર માહિતી અધિકારી તરફથી મળેલ માહિતી સંબંધમાં પ્રથમ અપીલ અધિકારીને અપીલ કરવા માટેની સમયમર્યાદા માહિતી મળ્યા પછી કેટલી છે ? 45 દિવસ 60 દિવસ 15 દિવસ 30 દિવસ 45 દિવસ 60 દિવસ 15 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર મુજબ બી.પી.એલ. કુટુંબે કેટલી રકમ ચૂકવી માહિતી અધિકારી પાસેથી માહિતી મેળવી શકે ? રૂ. 30 રૂ. 10 રૂ. 20 કોઈ ફી ચૂકવવાની હોતી નથી રૂ. 30 રૂ. 10 રૂ. 20 કોઈ ફી ચૂકવવાની હોતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP