યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે કયો નવો શબ્દ પ્રયોજ્યો છે ? અપંગ વિકલાંગ ભવ્યાંગ દિવ્યાંગ અપંગ વિકલાંગ ભવ્યાંગ દિવ્યાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રોજેકટ સક્ષમ (Project Saksham) શાની સાથે સંકળાયેલ છે ? CBSE નાં IT ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય દેશની સુરક્ષા દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા CBSE નાં IT ઈન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બાળકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય દેશની સુરક્ષા દેશના રમતવીરોની કાર્યક્ષમતા વધારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કાર્યકર દ્વારા ભરવામાં આવતા ગ્રોથ ચાર્ટ બાળકોની પોષણ વિષયક સ્થિતિનો કયો સૂચકઆંક દર્શાવે છે ? વજન પ્રમાણે ઉંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ ઉંમર પ્રમાણે વજન વજન પ્રમાણે ઉંચાઈ ઊંચાઈ પ્રમાણે વજન ઉંમર પ્રમાણે ઊંચાઈ ઉંમર પ્રમાણે વજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) 'સ્ટાર્ટ અપ ઈન્ડિયા' અભિયાનનો પ્રારંભ ક્યારે થયો ? 16 જાન્યુઆરી, 2015 16 જાન્યુઆરી, 2016 16 જાન્યુઆરી, 2013 16 જાન્યુઆરી, 2014 16 જાન્યુઆરી, 2015 16 જાન્યુઆરી, 2016 16 જાન્યુઆરી, 2013 16 જાન્યુઆરી, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જવાહર રોજગાર યોજના કઈ પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવી ? સાતમી પાંચમી આઠમી નવમી સાતમી પાંચમી આઠમી નવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રાજ્ય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મૂકી છે ? 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 15 ઓગષ્ટ, 2006 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 26 જાન્યુઆરી, 2005 15 ઓગષ્ટ, 2006 2 ઓક્ટોબર, 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP