યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાલીમ અને મુલાકાત યોજનાનો મુખ્ય હેતુ શું હતો ? વિસ્તરણ કાર્યકરોને કૃષિની આધુનિક તાંત્રિકતાઓ અને કુશળતાઓ અંગે જ્ઞાન આપવું. સંશોધન માટેની બાબતો ઓળખવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. વિસ્તરણ કાર્યકરોને કૃષિની આધુનિક તાંત્રિકતાઓ અને કુશળતાઓ અંગે જ્ઞાન આપવું. સંશોધન માટેની બાબતો ઓળખવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ અનુસાર દરેક સત્તામંડળે સામે ચાલીને જાહેર કરવાની માહિતીને શું કહેવાય ? પ્રાઈમ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઇવેટ ડિસ્ક્લોઝર પ્રાઈમ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રોટોકોલ ડિસ્ક્લોઝર પ્રાઇવેટ ડિસ્ક્લોઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા સ્કીમના લાભાર્થી કોણ છે ? 15 થી 49 વર્ષની બહેનો એડોલસન્ટ બોયઝ સગર્ભા માતાઓ એડોલસન્ટ ગર્લ્સ 15 થી 49 વર્ષની બહેનો એડોલસન્ટ બોયઝ સગર્ભા માતાઓ એડોલસન્ટ ગર્લ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) હાલમાં જાહેર કરવામાં આવેલ "પ્રોજેક્ટ શાઈન" કયા હેતુ માટે છે ? ખાનગી શાળાના સમકક્ષ બોર્ડિગ શાળાઓનું સંચાલન કરવું. શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી ખાનગી શાળાના સમકક્ષ બોર્ડિગ શાળાઓનું સંચાલન કરવું. શહેરના ગરીબ બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે પ્રયત્નો કરવા આદિવાસી બાળકોને સારી શાળામાં પ્રવેશ માટે તૈયાર કરવા ગરીબ બાળકોને મફતમાં તાલીમ આપવી અને રોજગારીની તકો આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા સારૂ સરકાર દ્વારા કયો હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે ? 101444 145114 121554 14444 101444 145114 121554 14444 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ? ઈન્ફોસીસ TCS ઈન્ટેલ NIC ગાંધીનગર ઈન્ફોસીસ TCS ઈન્ટેલ NIC ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP