સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ? ઈથેન મિથેન બ્યુટેન પ્રોપેન ઈથેન મિથેન બ્યુટેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘણા ખરા ગ્રહોનું ધરીભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે, કયો ગ્રહ પોતાની ધરી પર રિવર્સ દિશામાં ફરે છે ? ગુરુ પ્લુટો શુક્ર શનિ ગુરુ પ્લુટો શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો ધાતુ વાયરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો અવરોધ શું થશે ? એક જ રહે ચોથા ભાગનો થશે બમણો અડધો એક જ રહે ચોથા ભાગનો થશે બમણો અડધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? ભીંગડા મીનપક્ષ ચૂંઈ ઝાલરફાટ ભીંગડા મીનપક્ષ ચૂંઈ ઝાલરફાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટેનું કયું યંત્ર બનાવેલ હતું ? હિપ્સોગ્રાફ મોનોગ્રાફ લીફોગ્રાફ કેસ્કોગ્રાફ હિપ્સોગ્રાફ મોનોગ્રાફ લીફોગ્રાફ કેસ્કોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ? 10 સેમી 20 સેમી 30 સેમી 15 સેમી 10 સેમી 20 સેમી 30 સેમી 15 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP