સામાન્ય વિજ્ઞાન (General Science) શીતળા રોગની રસી (વેક્સીન)ની શોધ કોણે કરી ? જોસેફ લીસ્ટર પીટર એડવર્ડ જેનર જ્હોન હંટર જોસેફ લીસ્ટર પીટર એડવર્ડ જેનર જ્હોન હંટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે ? 290 260 270 280 290 260 270 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે ? કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન ઓક્સિજન કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ? ઉષ્મા વિકિરણ ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્મા નિર્ગમન ઉષ્મા નયન ઉષ્માવહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વની સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? સ્વેત્લાના સોવિત્કાયા જુડિથ રેજનીક વેલેન્ટીના કેથી સુલિવાન સ્વેત્લાના સોવિત્કાયા જુડિથ રેજનીક વેલેન્ટીના કેથી સુલિવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડીન યુક્ત મીઠામાં ઉત્પાદન સમયે કેટલું આયોડિન હોવું જોઈએ ? 10 ppm 15 ppm 30 ppm 50 ppm 10 ppm 15 ppm 30 ppm 50 ppm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP