સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયા અંધારામાં ઊડી શકે છે કારણ કે તે ___ ઉત્સર્જિત કરે છે. ક્ષ-કિરણો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો માઇક્રોવેવ્ઝ રેડિયો તરંગો ક્ષ-કિરણો અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગો માઇક્રોવેવ્ઝ રેડિયો તરંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? એસ.જી.પી.ટી. એચ.આઈ.વી. સી. બી. પી. એસ. એલીસા એસ.જી.પી.ટી. એચ.આઈ.વી. સી. બી. પી. એસ. એલીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભોપાલ શહેરમાં 1984માં થયેલ વાયુ ગળતર અકસ્માતમાં આ ઝેરી વાયુ જવાબદાર હતો ? કલોરીન ક્લોરોહેક્ઝા મિથેન એમોનિયા મિથાઈલ આઈસોસાયનેટ કલોરીન ક્લોરોહેક્ઝા મિથેન એમોનિયા મિથાઈલ આઈસોસાયનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંખનું તેજ ટકાવવા-વધારવા કયા વિટામિનની જરૂર પડે છે ? એ ડી સી બી એ ડી સી બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણીના pH નું પ્રમાણ કેટલું હોય છે ? 8.0 7.0 14.0 8.0 7.0 14.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુલીમીયા એટલે... સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી સ્વેચ્છિક ભૂખમરો ખૂબ ખાવું અને પછી સુઈ જવું આપેલ પૈકી એક પણ નહીં સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી સ્વેચ્છિક ભૂખમરો ખૂબ ખાવું અને પછી સુઈ જવું આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP