સામાન્ય વિજ્ઞાન (General Science)
સિનેમા યંત્રમાંથી ઉદ્ભવતા પ્રકાશના કિરણો પડદા ઉપર શા કારણે પહોળા પ્રસરે છે ?

ધ્રુવીકરણ
વ્યાપ્તિકરણ
વિભાજન
વિવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બેકિંગ સોડા (Baking soda) એ શું છે ?

પોટેશિયમ કાર્બોનેટ
સોડિયમ બાયકાર્બોનેટ
પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ
પોટેશિયમ ક્લોરોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધનુષની પણછને ખેંચવામાં આવે ત્યારે કઈ ઊર્જા સંગ્રહિત થાય છે ?

ગતિ ઊર્જા
ઉષ્મા ઊર્જા
સ્નાયુ ઊર્જા
સ્થિતિ ઊર્જા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP