સામાન્ય વિજ્ઞાન (General Science)
વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ?

નરમ પાણી અને સખત પાણી
નરમ પાણી
સખત પાણી
નરમ પાણી પણ નહીં અને સખત પાણી પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વનસ્પતિની વૃદ્ધિ એક કરોડ ગણી જેટલી વધારીને દર્શાવતું ઉપકરણ અને તેના શોધક.

ટેલિસ્કોપ અને ગેલેલિયો
દૂરબીન અને વરાહમિહિર
માઈક્રોસ્કોપ અને મેડમ ક્યુરી
કેસ્કોગ્રાફ અને જગદીશચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મેદસ્વિતા એટલે...

અપૂરતું પોષણ
અત્યધિક પોષણ
આપેલ પૈકી એક પણ નહીં
અપૂરતું પોષણ અને અત્યધિક પોષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP