સામાન્ય વિજ્ઞાન (General Science)
રડાર કયા પ્રકારના તરંગોનો ઉપયોગ કરે છે ?

અલ્ટ્રાસાઉન્ડ તરંગો
સોનીક તરંગો
આપેલ પૈકી એક પણ નહીં
રેડિયો તરંગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
Opthalmogist આ શબ્દ નીચે પૈકી કોની માટે વપરાય છે ?

મગજના ડોક્ટર
હાડકાના ડોક્ટર
આંખના ડોક્ટર
હાર્ટ સ્પેશિયાલિસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP