સામાન્ય વિજ્ઞાન (General Science) આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે કયું રફ્રિજરેન્ટ વાપરે છે ? ફ્રેઓન HFC-134 હેલોન્સ એમોનિયા ફ્રેઓન HFC-134 હેલોન્સ એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ? અનુમસ્તિષ્ક લંબમજ્જા હાઇપોથેલેમસ બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક લંબમજ્જા હાઇપોથેલેમસ બૃહદ મસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે.) ક્ષેપક કર્ણક હ્રદય ફેફસાં ક્ષેપક કર્ણક હ્રદય ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં હાડકાં કેટલા હોય છે ? 123 312 321 213 123 312 321 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? હેન્રી કેવેન્ડીશ લેવૉઝિયર હેબર બોઈલ હેન્રી કેવેન્ડીશ લેવૉઝિયર હેબર બોઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ખેચર ભૂચર ઊભયજીવી જળચર ખેચર ભૂચર ઊભયજીવી જળચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP