સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે ? રંગસૂત્ર 1 રંગસૂત્ર 21 Y રંગસૂત્ર X રંગસૂત્ર રંગસૂત્ર 1 રંગસૂત્ર 21 Y રંગસૂત્ર X રંગસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? અગ્નિ નાગ આકાશ ત્રિશૂલ અગ્નિ નાગ આકાશ ત્રિશૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો ? ગાળણ નિસ્યંદન નિતારણ ઊર્ધ્વપાતન ગાળણ નિસ્યંદન નિતારણ ઊર્ધ્વપાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? સેતુ લંબમજ્જા અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક સેતુ લંબમજ્જા અનુમસ્તિષ્ક બૃહદ મસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા મૂળમાં ખોરાક સંગ્રહ થતો નથી ? વડવાઈ ગાજર મૂળા બીટ વડવાઈ ગાજર મૂળા બીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી સૌથી શક્તિશાળી બળ કયું છે ? પરમાણુ બળ અણુ બળ વીજ ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ પરમાણુ બળ અણુ બળ વીજ ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP