Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 64, 125, 216, 343, ___ 449 512 498 506 449 512 498 506 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 5n નો અંતિમ અંક ___ છે. 0(Zero) 5 2 4 0(Zero) 5 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? ભુરાભાઈ પટેલ મનુભાઈ પંચોળી ઉદયરામ મહેતા નાનાભાઈ ભટ્ટ ભુરાભાઈ પટેલ મનુભાઈ પંચોળી ઉદયરામ મહેતા નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે ? અટકી જાઓ ક્ષેમકુશળ રહો સાવધાન રહો થોભી જાઓ અટકી જાઓ ક્ષેમકુશળ રહો સાવધાન રહો થોભી જાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોનેટ' - કાવ્યપ્રકારમાં કેટલી કાવ્યપંક્તિ હોય છે ? 15 14 24 12 15 14 24 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત વિધાનસભા'નું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે ? વલ્લભભાઈ પટેલ છોટુભાઈ પુરાણી વિઠ્ઠલભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ છોટુભાઈ પુરાણી વિઠ્ઠલભાઈ પટેલ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP