રમત-ગમત (Sports)
બંપ બોલ, ડોલી અને બોઝી કઈ રમત સાથે સંકળાયેલ શબ્દો છે ?

બાસ્કેટબોલ
હોકી
ક્રિકેટ
બેસબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમતો અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ?

1985
1987
1988
1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
જલ્લીકટ્ટુ એટલે શું ?

બળદ આધારિત એક રમત
એક પ્રાર્થના
તરવાની એક સ્પર્ધા
બોક્સિંગ સ્પર્ધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
દુનિયાના સાત સમુદ્રો તરવાનું અને હાથમાં બેડી પહેરીને તરવાનું કૌશલ દાખવનાર સ્પર્ધક નીચેના પૈકી કોણ છે ?

કલ્યાણી સક્સેના
નાથુરામ પહાડે
માના પટેલ
રિહેન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારત સરકાર દ્વારા 'ખેલ રત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ?

ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ
બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ
સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP