કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે શ્રી રોહીદાસજીની 645મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી ? સુરત અમદાવાદ રાજકોટ ગાંધીનગર સુરત અમદાવાદ રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય પાઈ (π) દિવસ ક્યારે મનાવાય છે ? 14 માર્ચ 12 માર્ચ 11 માર્ચ 13 માર્ચ 14 માર્ચ 12 માર્ચ 11 માર્ચ 13 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ભાગ્ય વિધાતા કાર્યક્રમનું આયોજન ક્યા કરાયું હતું ? લાલ કિલ્લો - દિલ્હી કુતુબમિનાર - દિલ્હી સૂર્ય મંદિર - મોઢેરા તાજ મહેલ - આગ્રા લાલ કિલ્લો - દિલ્હી કુતુબમિનાર - દિલ્હી સૂર્ય મંદિર - મોઢેરા તાજ મહેલ - આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા ? અવનંતિક ચટ્ટોપાધ્યાય માધવી પુરી બુચ રેણુકા મુખરજી પ્રિયા શર્મા અવનંતિક ચટ્ટોપાધ્યાય માધવી પુરી બુચ રેણુકા મુખરજી પ્રિયા શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં 35મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળો શરૂ થયો ? ફરિદાબાદ નોઈડા જયપુર નોઈડા ફરિદાબાદ નોઈડા જયપુર નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP