રમત-ગમત (Sports)
માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે ?

શૂટિંગ
લોન ટેનિસ
ટેબલ ટેનિસ
સ્વિમિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ટાઇગર વુડસ પાંચ વર્ષ પછી સપ્ટેમ્બર 2018 માં એક ટોફી જીત્યા છે. તેઓ કયા ખેલ / રમત સાથે સંકળાયેલ છે ?

ગોલ્ફ
તીરંદાજી
ટેનિસ
બિલિયર્ડ્સ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કૉલેજ સ્પોર્ટ્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં દ્વિતીય વિજેતા સ્કૂલ / કોલેજની ટીમનો કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 4,50,000
રૂ. 3,50,000
રૂ. 2,00,000
રૂ. 2,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
પ્રખ્યાત રમતવીર પેલે કઈ રમત સાથે સંકળાયેલા છે ?

ટેનિસ
વોલીબોલ
ફૂટબોલ
હોકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
સામાન્ય રીતે કબડ્ડી માટે રમતના મેદાન માટે કેટલી જગ્યા જરૂરી છે ?

9 મીટર × 6 મીટર
8 મીટર × 6 મીટર
12(1/2) મીટર × 10 મીટર
15 મીટર × 12 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ઈરાની કપ સ્પર્ધા કઈ ટીમો વચ્ચે રમાય છે ?

વિવિધ ઝોનની ક્રિકેટ ટીમો વચ્ચે
રણજી ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે
ભારતનાં વિવિધ રાજ્યોની ક્રિકેટ ટીમો વચ્ચે
અંડર 19 વર્ષીય ક્રિકેટ ટીમો વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP