રમત-ગમત (Sports)
કવીનસ્ બેરી રૂલ્સ કઈ રમતમાં પાળવામાં આવે છે ?

બેડમિન્ટન
હોકી
ટેનિસ
બોક્સિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો ?

એક પણ નહીં
સુવર્ણ ચંદ્રક
રજત ચંદ્રક
કાંસ્ય ચંદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?

મોહાલી
બેંગલોર
કાનપુર
કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
'પિંગ પોંગ' કઈ રમતનું બીજું નામ છે ?

ટેબલ ટેનિસ
કેરમ
લોન ટેનિસ
આઈસ હોકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ક્યા બેડમિન્ટનના ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

દીપુ ઘોષ
પ્રકાશ પાદુકોણ
નંદુ નાટેકર
દિનેશ ખન્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP