રમત-ગમત (Sports) નીચેના પૈકી કયો કપ / ટ્રોફી પોલો રમત સાથે સંકળાયેલ છે ? ચેમ્પિયન ટ્રોફી દેવધર ટ્રોફી રાધા મોહન કપ ડેવિસ કપ ચેમ્પિયન ટ્રોફી દેવધર ટ્રોફી રાધા મોહન કપ ડેવિસ કપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વર્ષ 2016માં અજારબૈઝાનમાં આયોજિત જુનિયર વર્લ્ડકપ શૂટિંગમાં કયા ગુજરાતી ખેલાડીએ સુવર્ણચંદ્રક મેળવેલ છે ? ઋષિરાજ બારોટ અંશુલ કોઠારી સ્મિત શર્મા કિરણ પરમાર ઋષિરાજ બારોટ અંશુલ કોઠારી સ્મિત શર્મા કિરણ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતમાં કઈ રમતમાં 'સંતોષ ટ્રોફી' એનાયત કરવામાં આવે છે ? ફૂટબોલ કબડ્ડી ખોખો વોલીબોલ ફૂટબોલ કબડ્ડી ખોખો વોલીબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) લન્ડન ઓલમ્પિક -2012માં ભારતને કુલ કેટલા મેડલ મળ્યા છે ? 5 6 4 3 5 6 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સૌથી મોટા મેદાનની જરૂર ___ રમતને પડે છે. ક્રિકેટ હેન્ડબોલ ફૂટબોલ પોલો ક્રિકેટ હેન્ડબોલ ફૂટબોલ પોલો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP હેન્ડબોલ :- લંબાઈ - 40 મીટર, પહોળાઈ - 20 મીટર ક્રિકેટ :- વ્યાસ - 137 મીટર થી 150 મીટર, બાઉન્ડ્રી - 82.29 મીટર થી ઓછી ફૂટબોલ :- લંબાઈ - 91 મીટર થી 120 મીટર, પહોળાઈ - 45 મીટર થી 91 મીટર પોલો :- લંબાઈ - 275 મીટર, પહોળાઈ - 183 મીટર (સૌથી મોટું)
રમત-ગમત (Sports) 2020માં ઓલમ્પિક રમત ક્યાં રમાવાની હતી ? ભારત ઓસ્ટ્રેલિયા શ્રીલંકા જાપાન ભારત ઓસ્ટ્રેલિયા શ્રીલંકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP