રમત-ગમત (Sports) સામાન્ય રીતે કબડ્ડી માટે રમતના મેદાન માટે કેટલી જગ્યા જરૂરી છે ? 15 મીટર × 12 મીટર 9 મીટર × 6 મીટર 8 મીટર × 6 મીટર 12(1/2) મીટર × 10 મીટર 15 મીટર × 12 મીટર 9 મીટર × 6 મીટર 8 મીટર × 6 મીટર 12(1/2) મીટર × 10 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતના ક્રિકેટ ઇતિહાસની 500મી ટેસ્ટ કયાં રમાડવામાં આવી ? ચેપોક સ્ટેડિયમ નહેરૂ સ્ટેડિયમ ગ્રીનપાર્ક સ્ટેડિયમ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ચેપોક સ્ટેડિયમ નહેરૂ સ્ટેડિયમ ગ્રીનપાર્ક સ્ટેડિયમ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) એશિયન ક્રિકેટ કાઉન્સિલનું વડુમથક ક્યા આવેલું છે ? ચીન માલદીવ જાપાન UAE ચીન માલદીવ જાપાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વર્ષ 2018 માં એશિયન ગેમ્સ કયા દેશમાં રમાઈ ? ઈન્ડોનેશિયા મ્યાનમાર (બર્મા) નોર્થ કોરિયા મલેશિયા ઈન્ડોનેશિયા મ્યાનમાર (બર્મા) નોર્થ કોરિયા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સૌથી મોટા મેદાનની જરૂર ___ રમતને પડે છે. ક્રિકેટ હેન્ડબોલ ફૂટબોલ પોલો ક્રિકેટ હેન્ડબોલ ફૂટબોલ પોલો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP હેન્ડબોલ :- લંબાઈ - 40 મીટર, પહોળાઈ - 20 મીટર ક્રિકેટ :- વ્યાસ - 137 મીટર થી 150 મીટર, બાઉન્ડ્રી - 82.29 મીટર થી ઓછી ફૂટબોલ :- લંબાઈ - 91 મીટર થી 120 મીટર, પહોળાઈ - 45 મીટર થી 91 મીટર પોલો :- લંબાઈ - 275 મીટર, પહોળાઈ - 183 મીટર (સૌથી મોટું)
રમત-ગમત (Sports) ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની સ્થાપના કયારે થઈ હતી ? 1951 1915 1909 1945 1951 1915 1909 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP