રમત-ગમત (Sports)
ભારત માટે સચિન તેંડુલકર પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો ત્યારે તેની ઉંમર કેટલી હતી ?
રમત-ગમત (Sports)
નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ?
રમત-ગમત (Sports)
ભારતમાં કઈ રમતમાં 'સંતોષ ટ્રોફી' એનાયત કરવામાં આવે છે ?
રમત-ગમત (Sports)
ધી કોર્ટ ઓફ આર્બીટ્રેશન ફોર સ્પોર્ટ્સનું વડુ મથક કયા દેશમાં આવેલ છે ?
રમત-ગમત (Sports)
રિયો પેરાઓલમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે ?
રમત-ગમત (Sports)
કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે 'લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઈટ' અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ?