રમત-ગમત (Sports) રમતગમતના ક્ષેત્રમાં કોચને આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ? 1990 1985 1987 1992 1990 1985 1987 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ? 14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ 10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ 7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ 21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ 14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ 10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ 7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ 21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતવીર અને તેની સાથે જોડાયેલ રમતો પૈકી કયું જોડકું યોગ્ય નથી ? પી.આર. શ્રીજેશ : હૉકી વિકાસ ગોંવડા : દોડ શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ પી.આર. શ્રીજેશ : હૉકી વિકાસ ગોંવડા : દોડ શંકર નાયક : બ્લાઈન્ડ ક્રિકેટ દીપા કર્માકર : જિમ્નેસ્ટિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટ વર્લ્ડકપ - 2015નો યજમાન દેશ કયો હતો ? દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતને પ્રથમ હૉકીમાં ઓલમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં મળેલ હતું ? 1948 1936 1932 1928 1948 1936 1932 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ? રિલાયન્સ કપ કોકો કોલા કપ વિલ્સ કપ પ્રુડેન્શીયલ કપ રિલાયન્સ કપ કોકો કોલા કપ વિલ્સ કપ પ્રુડેન્શીયલ કપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP