રમત-ગમત (Sports)
કિરણ પરમાર કઈ રમત સાથે સંકળાયેલા છે ?
રમત-ગમત (Sports)
પ્રથમ ક્રિકેટ વિશ્વ કપનું નામ શું હતું ?
રમત-ગમત (Sports)
સૌથી ઓછી વયમાં (ઉંમર) ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે ?
રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્ધારા આયોજિત ગુજરાત સ્કુલ અને કોલેજ સ્પોટ્ર્ર્ર્ર્સ લીગ 2017-18 અન્વયે રમાનાર રમતોમાં ઝોન લીગમાં પ્રથમ વિજેતા સ્કૂલ / કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?
રમત-ગમત (Sports)
ક્રિકેટના મેદાનમાં બે વિકેટ વચ્ચેનું અંતર પીચની લંબાઈ કેટલી હોવી જોઈએ ?