Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 13 130 65 52 13 130 65 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું ? હાથી વાઘ ગાય હરણ હાથી વાઘ ગાય હરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? બન્ને છેડા ખૂલ્લા બન્ને છેડા બંધ બધા પ્રકારના નળાકારને એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બન્ને છેડા ખૂલ્લા બન્ને છેડા બંધ બધા પ્રકારના નળાકારને એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ક્યું વાક્ય બેહૂદું છે ? હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? વાટિકા જલધારા તરસ પરબ વાટિકા જલધારા તરસ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું વાક્યુ સાચું ? દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેકે વિદ્યાર્થીઓને ... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP