પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં સ્થાનિક કક્ષાએ ન્યાયિક પ્રક્રિયા પૂરી કરવા માટે ચૂંટવામાં આવે આવતા સમાધાન પંચની રચના કોના થકી થાય છે ? જિલ્લા અદાલત ગામ કે નગર પંચાયત સ્થાનિક અદાલત રાજ્યની વડી અદાલત જિલ્લા અદાલત ગામ કે નગર પંચાયત સ્થાનિક અદાલત રાજ્યની વડી અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ? પંચાયતની સમિતિની બેઠકો ગ્રામ સભાઓ આપેલ તમામ પંચાયતોની બેઠકો પંચાયતની સમિતિની બેઠકો ગ્રામ સભાઓ આપેલ તમામ પંચાયતોની બેઠકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો ? 1963 1960 1961 1959 1963 1960 1961 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતના કરમાં 'લેન્ડ સેસ' શું છે જમીન મહેસુલ આપેલ પૈકી કોઈ નહીં જમીન મહેસુલ પરનો સરચાર્જ ઘરવેરો જમીન મહેસુલ આપેલ પૈકી કોઈ નહીં જમીન મહેસુલ પરનો સરચાર્જ ઘરવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા ..... વધુ વિકસવા પામી એકતાની ભાવના વિકસી ગણતરીપૂર્વક નાશ પામી બળવત્તર બનવા પામી વધુ વિકસવા પામી એકતાની ભાવના વિકસી ગણતરીપૂર્વક નાશ પામી બળવત્તર બનવા પામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી. 2007 2006 2005 2004 2007 2006 2005 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP