રમત-ગમત (Sports) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ? બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. આપેલ તમામ બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતની સૌપ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની ટીમના સુકાની કોણ હતા ? સંદીપ પાટીલ સુનિલ ગાવસ્કર કપિલદેવ અજિત વાડેકર સંદીપ પાટીલ સુનિલ ગાવસ્કર કપિલદેવ અજિત વાડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 3, 5, 8 અને 24 સેકન્ડના નિયમ કઈ રમતના ભાગ છે ? ફૂટબોલ બાસ્કેટબોલ વોલીબોલ ચક્રફેંક ફૂટબોલ બાસ્કેટબોલ વોલીબોલ ચક્રફેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 2018 એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાઈ ? જર્મની ઈન્ડોનેશિયા ભારત ચીન જર્મની ઈન્ડોનેશિયા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ગોળાફેંકમાં ડિસ્કોપર પદ્ધતિની ભેટ આપનાર ભારતીય ખેલાડીનું નામ શું છે ? એકેય નહીં મિલ્કા સિંઘ બહાદુર સિંઘ દારા સિંઘ એકેય નહીં મિલ્કા સિંઘ બહાદુર સિંઘ દારા સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અર્જુન એવોર્ડ મેળવનાર પહેલી મહીલા ખોખોની ખેલાડી કોણ હતી ? અચલા દેવરે સુરેખા કુલકર્ણી વીણા પરબ ભાવના પરીખ અચલા દેવરે સુરેખા કુલકર્ણી વીણા પરબ ભાવના પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP