રમત-ગમત (Sports) ફાસ્ટેસ્ટ મેન ઓન અર્થ : બોલ્ટ કયા દેશનો વતની છે ? બ્રિટન બ્રાઝિલ અમેરિકા જમૈકા બ્રિટન બ્રાઝિલ અમેરિકા જમૈકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના પૈકી કયો કપ / ટ્રોફી ફૂટબોલની રમત સાથે સંકળાયેલ નથી ? ઈરાની કપ સંતોષ ટ્રોફી ફેડરેશન કપ એશિયા કપ ઈરાની કપ સંતોષ ટ્રોફી ફેડરેશન કપ એશિયા કપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વાલ બારકર કપ કઈ રમત સાથે જોડાયેલ છે ? ઊંચી કૂદ લાંબી કુદ સ્વિમિંગ બોક્સિંગ ઊંચી કૂદ લાંબી કુદ સ્વિમિંગ બોક્સિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સૌથી મોટા મેદાનની જરૂર ___ રમતને પડે છે. ક્રિકેટ ફૂટબોલ હેન્ડબોલ પોલો ક્રિકેટ ફૂટબોલ હેન્ડબોલ પોલો ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP હેન્ડબોલ :- લંબાઈ - 40 મીટર, પહોળાઈ - 20 મીટર ક્રિકેટ :- વ્યાસ - 137 મીટર થી 150 મીટર, બાઉન્ડ્રી - 82.29 મીટર થી ઓછી ફૂટબોલ :- લંબાઈ - 91 મીટર થી 120 મીટર, પહોળાઈ - 45 મીટર થી 91 મીટર પોલો :- લંબાઈ - 275 મીટર, પહોળાઈ - 183 મીટર (સૌથી મોટું)
રમત-ગમત (Sports) નીચે દર્શાવેલ જોડ પૈકી અયોગ્ય જોડ શોધો. લિએન્ડર પેસ - બેડમિન્ટન અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ કે.ડી.જાધવ - કુસ્તી લિએન્ડર પેસ - બેડમિન્ટન અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ કે.ડી.જાધવ - કુસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેનું કયું જોડકું બંધ બેસતું નથી ? રંગાસ્વામી કપ - હોકી ડેવિસ કપ - લોન ટેનીસ દુરાન્દ કપ - ફૂટબોલ વિલિંગ્ટન કપ - લોન ટેનીસ રંગાસ્વામી કપ - હોકી ડેવિસ કપ - લોન ટેનીસ દુરાન્દ કપ - ફૂટબોલ વિલિંગ્ટન કપ - લોન ટેનીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP