પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતે દર વર્ષના કયા માસમાં પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરી દેવાનું હોય છે ?

જાન્યુઆરી
એપ્રિલ
માર્ચ
ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓ વચ્ચે સામાજિક અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે, પછાત જિલ્લાઓને ખાસ ગ્રાન્ટ આપવા માટે કયું ફંડ સ્થાપવાનું હોય છે ?

જિલ્લા વિકાસ ફંડ
રાજ્ય સમકારી ફંડ
જિલ્લા સમકારી ફંડ
જિલ્લા ગામ ઉત્તેજના ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ?

2 ઓક્ટોબર - ગાંધી જયંતિ
12 ફેબ્રુઆરી - સર્વોદય દિન
26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન
1 મે, - ગુજરાત સ્થાપના દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે ?

ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ.
ઉમેદવાર સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ.
ઉમેદવાર 18 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.
ઉમેદવાર 21 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?

રાષ્ટ્રપતિ યાદી
રાજ યાદી
કેન્દ્ર યાદી
સમવર્તી યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ?

આપેલ તમામ
ગ્રામ પંચાયત
તાલુકા પંચાયત
જિલ્લા પંચાયત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP