રમત-ગમત (Sports)
કબડ્ડી વર્લ્ડકપ - 2016 ના ભારતીય ટીમના કેપ્ટનનું નામ શું હતું ?

રાહુલ ચૌધરી
અનુપ કુમાર
અજય કુમાર
યોગેશકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
કબડ્ડીની રમતમાં "ઘેરો તોડવી" કૌશલ્ય કયા પક્ષનું છે ?

ચઢાઈ કરનાર પક્ષ
બચાવ પક્ષ
આપેલ પૈકી એક પણ નહીં
બંને પક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ભારત સરકારે "યોગ"ને રમતગમતની શાખા તરીકે કયા વર્ષમાં માન્યતા આપી ?

વર્ષ 2013
વર્ષ 2014
વર્ષ 2015
વર્ષ 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP