પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારી પંચાયતી રાજના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષ પદે કોની નિમણૂક કરી હતી ?

શ્રી બળવંતરાય મહેતા
શ્રી જીવરાજ મહેતા
શ્રી ઝીણાભાઈ દરજી
શ્રી હિતેન્દ્રભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ?

રાષ્ટ્રપતિ યાદી
સમવર્તી યાદી
રાજ યાદી
કેન્દ્ર યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતમાં તાલુકાની વસતીના ધોરણે તાલુકાના મતદારમંડળની રચના કોણ કરે છે ?

રાજ્ય ચૂંટણી પંચ
તાલુકા વિકાસ અધિકારી
વિકાસ કમિશનર
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે ?

તાલુકા અને વહીવટી આયોજન સમિતિ બંને
તાલુકા આયોજન સમિતિ
વહીવટી આયોજન સમિતિ
જિલ્લા આયોજન સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4)ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ?

અનુસૂચિ -1
અનુસૂચિ -2
અનુસૂચિ -3
અનુસૂચિ -4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP