પંચાયતી રાજ (Panchayati Raj)
લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ?

ગ્રામ સ્વરાજનો
રાષ્ટ્ર સ્વરાજનો
પંચાયતી રાજનો
હિન્દ સ્વરાજનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતનો વહીવટ ચલાવનાર અધિકારી કયા નામથી ઓળખાય છે ?

તાલુકા વિકાસ અધિકારી
ચીટનીશ
મામલતદાર
તાલુકા વહીવટી અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત મૂલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ?

મનોરંજન કર કમિશનર
ગ્રામવિકાસ કમિશનર
તાલુકા વિકાસ અધિકારી
જિલ્લા કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

243 C (4)
243 D (1)
243 C (3)
243 C (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 D (2)(3)
243 D (1)
243 K (2)
243 K (3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP